દેવગઢ બારીયા તાલુકાના જૂનાબારીયા ખાતેથી પસાર થતી પાનમ નદીના પૂરમાં એક યુવક ખેડૂત ફસાયો હતો જેને બચવાવા તંત્રએ તનતોડ મહેનત કરી હતી.