નેશનલ હાઇવે પર 4 કરોડના ખર્ચે બનેલો ડાયવર્ઝન પહેલા જ વરસાદમાં ધોવાયો, અપક્ષે ઉઠાવ્યા પ્રશ્નો
2025-06-22 27 Dailymotion
સ્થાનિક લોકોનું કહેવું હતું કે ભારજ નદીમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, તે નહીં ટકે કારણ કે અગાઉ પણ બનાવેલ ડાયવર્ઝન ટક્યું નથી.