Surprise Me!

પત્નીનો વિયોગ સહન ન થતા પતિએ નદીમાં લગાવી છલાંગ, પત્ની જ્યાં ડૂબી ત્યાંજ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

2025-06-22 14 Dailymotion

નવસારીમાં ત્રણ મહિના પહેલા મૃત્યું પામેલી પત્નીના વિયોગમાં પતિએ નદીમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે.

Buy Now on CodeCanyon