ભાવનગર જિલ્લામાં 220 મધ્યસ્થ ગ્રામ પંચાયત સહિત પેટા ચૂંટણી મળી કુલ 233 ગ્રામ પંચાયતમાં સવાર સાત કલાકથી મતદાનનો પ્રારંભ થયો છે.