વલસાડ જિલ્લાના ઉમરગામના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રમણભાઈ પાટકરે વિવાદિત નિવેદન કરતા રાજકીય હોબાળો થયો છે.