રથયાત્રા દરમિયાન સંવેદનશીલ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસનું રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.