જામ્યો ચૂંટણીનો માહોલ, ઓલપાડના નઘોઇ ગામે મંત્રી મુકેશ પટેલ એ ચાલુ વરસાદે પરિવાર સાથે મતદાન કર્યું
2025-06-22 18 Dailymotion
ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.