Surprise Me!

ખેડામાં નર્મદા કેનાલમાં બે મિત્રો ડૂબ્યા, સ્થાનિકોએ એક યુવાનનો મૃતદેહ કાઢ્યો, બીજો ગુમ

2025-06-22 21 Dailymotion

બંને મિત્રો રવિવારે કેનાલમાં નહાવા માટે ગયા હતા. તે દરમિયાન ઘટના બનવા પામી હતી.

Buy Now on CodeCanyon