બનાસકાંઠામાં મેઘ'કહેર' : ક્યાંક ઘરોમાં પાણી ઘૂસ્યા-ક્યાંક કોઝ-વે ડૂબ્યા, આંબઘાટા પર લેન્ડ સ્લાઈડ
2025-06-23 29 Dailymotion
બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થતા આંબઘાટા પર લેન્ડ સ્લાઈડ થઈ હતી. બીજી તરફ ઇકબાલગઢના ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી તણાઈ હતી.