ચોમાસાની પ્રથમ લહેરમાંજ જામનગરની જીવાદોરી ગણાતો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઈને શહેરીજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.