ગીરમાં આજે પણ થાય છે સિંહોનું બેસણું અને શ્રદ્ધાંજલિ સભા, જુઓ ગીર અને સિંહનો વિશેષ સંબંધ
2025-06-23 566 Dailymotion
જ્યારે ગીરમાં કોઈ સિંહનું મૃત્યું થાય ત્યારે ગીરના લોકો પોતાના કોઈ પરિવારના સભ્યને ગુમાવ્યાની લાગણી અનુભવે છે અને તેવા જ શોક સાથે શ્રદ્ધાંજલિ આપે છે.