સુરત જિલ્લા ના બારડોલી પંથક માં ધોધમાર વરસાદ વરસ્યો છે. તંત્ર ભર વરસાદમાં વરસાદી પાણીના નિકાલ માટે દોડતું થયું.