22 જૂનની રાતથી શરૂ થયેલા વરસાદે સુરત શહેરની સૂરત બગાડી નાખી છે, કહી શકાય કે સ્માર્ટ સિટી બેટમાં ફેરવાઈ ગયું છે.