Surprise Me!

1200 ખલાસી, 101 ટ્રકો, 30,000 કિલો મગનો પ્રસાદ... આવી ભવ્ય હશે અમદાવાદની રથયાત્રા, જુઓ સંપૂર્ણ ટાઈમટેબલ

2025-06-24 1 Dailymotion

આ વર્ષે રથયાત્રા દરમિયાન ભક્તોને 30000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપેર્ણા પ્રસાદમાં અપાશે.

Buy Now on CodeCanyon