Surprise Me!

તાપીમાં PSI પર યુવકને નગ્ન કરીને ઢોર માર માર્યાનો આરોપ, પોલીસે કહ્યું- યુવક જાતે નિર્વસ્ત્ર થયો

2025-06-24 25 Dailymotion

કુકરમુંડા પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આદિવાસી યુવકને નિર્વસ્ત્ર કરીને માર મારવાની ઘટના ગત 21મી જૂને બની હોવાને લઈને ચકચાર મચી જવા પામી હતી.

Buy Now on CodeCanyon