હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે દાહોદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. 5 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખબક્યો હતો.