ચોમાસાની શરૂઆત સાથે જ તાપીનું રત્ન ચીમેર ધોધ સક્રિય થયો છે. અંદાજે 200 ફૂટની ઊંચાઈથી ધબકતો પાણીનો પ્રવાહ પર્વતો પણ પોતાનું મૌન તોડી દે છે.