સુરત સહિત જિલ્લાના લગભગ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે પલસાણા તાલુકામાં પણ ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે.