ખોરાકની પદ્ધતિ અને તેના પ્રકારમાં ઋતુને અનુરૂપ ફેરફાર કરે તો ચોમાસા દરમિયાન પણ કોઈ પણ વ્યક્તિ ખૂબ જ સારી તંદુરસ્તી સાથે જીવી શકે છે.