સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે અને ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.