સાવરકુંડલામાં વધુ એક બાળકના મોતનું કારણ બન્યો, સાવજ વન વિભાગે સિંહને પાંજરે પૂરી હાથ ધરી તપાસ
2025-06-26 22 Dailymotion
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં પરપ્રાંતિય ખેત મજુરના બાળક પર સિંહ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.