હલધરુ ગામે આશ્રમશાળામાં રહેતા 55 જેટલા બાળકો પાણી ભરાતા ફસાયા હતા, જેમનું ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું.