જૂનાગઢ જિલ્લાના કેશોદ અને વિસાવદર તાલુકામાં 11 વાગ્યા બાદ અચાનક ધોધમાર વરસાદ શરુ થયો, જે બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.