Surprise Me!

જગન્નાથ મંદિરમાં દેખાયો કોમી એકતાનો રંગ, મુસ્લિમ સમુદાયે આપી રથની પ્રતિકૃતિની ભેટ

2025-06-26 23 Dailymotion

રથયાત્રા પુર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન પહેલા કોમી એકતાના દર્શન થઈ રહ્યાં છે. મુસ્લિમ સમુદાયની જુદી-જુદી સમિતિઓએ મંદિરને રથની પ્રતિકૃતિઓ ભેટ આપી.

Buy Now on CodeCanyon