રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ અને પ્રખ્યાત એવા તોરણીયા ધામ ખાતે દર વર્ષે અષાઢી બીજની ધામધૂમ પૂર્વક ઉજવણી થાય છે.