ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા સામે કાર્યવાહી, 7 કરોડના ભ્રષ્ટાચારમાં મોટા ખુલાસા
2025-06-27 13 Dailymotion
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વધુ લોકોને પૂછપરછ માટે તલબ કરવાની શક્યતા છે. હાલ આરોપીઓના મોબાઇલ, બેંક ટ્રાન્ઝેક્શન્સ અને સરકારી દસ્તાવેજોની પણ તપાસ ચાલી રહી છે.