બાપ રે ! રથયાત્રામાં ત્રણ ગજરાજ ભડક્યા : ભક્તોના જીવ તાળવે ચોંટ્યા, એક વ્યક્તિને હળવી ઈજા
2025-06-27 31 Dailymotion
અમદાવાદની રથયાત્રા દરમિયાન એક અનિચ્છનીય ઘટના બની છે. ખાડિયા વિસ્તારમાં શોભાયાત્રા દરમિયાન શણગારેલા ત્રણ હાથી ઉશ્કેરાઈ ગયા અને દોડધામ મચી હતી.