અખાડામાં યુવાનો દ્વારા વિવિધ કરતા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં ચક્કર ફેરવવા તલવાર બાજી પ્રદર્શન જેવા વિવિધ પ્રદર્શન દેખાડવામાં આવ્યા હતા.