નવસારી જિલ્લામાં વરસાદી આફત, અનેક લોકોનો ઘરમાં ઘૂસ્યા પાણી, જનજીવનને માઠી અસર
2025-06-27 15 Dailymotion
નવસારીમાં મોસમના પહેલા વરસાદે જ નદી નાળાઓ છલકાવી દીધા તો સામાન્ય જનજીવનને પણ ખોરવી નાખ્યું, ખાસ કરીને ચીખલી અને જલાલપોર તાલુકાઓમાં સ્થિતિ ચિંતાજનક બની છે.