Surprise Me!

વાપીમાં મેઘરાજાના અમી છાંટણા વચ્ચે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

2025-06-27 21 Dailymotion

વાપીના ડુંગરા ગુરુદ્વારાની સામે આવેલા તળાવ પર સ્થિત ભગવાન જગન્નાથના મંદિરથી નીકળેલી રથયાત્રા આજે ભક્તિભાવ પૂર્વક નીકળી.

Buy Now on CodeCanyon