ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રાજી અને બલરામજીના રથ નિજ મંદિરમાં પહોંચતા તેમના દર્શન માટે સેંકડોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.