Surprise Me!

ગુજરાતીનો વાગ્યો ડંકો: ભાવનગરના ફોટોગ્રાફરે 8500 ફોટોથી યુરોપ કેપ્ચર કર્યું, કેમેરામાં કેદ કરી યુરોપના શહેરોની સંસ્કૃતિ

2025-06-28 223 Dailymotion

ભાવનગરના કલાકારના દીકરાએ કેમેરાની આંખે યુરોપના 5 શહેરો અને તેની આસપાસના ગામડાઓની સંસ્કૃતિ, બાંધકામ સહિત પ્રાચીન વસ્તુઓને કેમેરામાં ક્લિક કરી છે.

Buy Now on CodeCanyon