માંગરોળ તાલુકાના પીપોદરા-કન્યાસી રોડ પર વરસાદી માહોલ વચ્ચે ઓટલા પર આશરો લેનાર 7 પશુઓને કરંટ લાગતા ઘટના સ્થળે મોત થયા હતા.