દૂધસાગર ડેરીના ગોડાઉનમાં વાઇસ ચેરમેનના દરોડા, 5000 ટન એક્સપાયરીવાળો પાઉડર પકડ્યો, ચેરમેન બચાવમાં શું બોલ્યા?
2025-06-28 6 Dailymotion
દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમના સાથી ડિરેક્ટર માણસાના ચરાડા ખાતેના ગોડાઉનમાં પહોંચ્યા હતા અને જાતે સીલ ખોલીને ગોડાઉન ખોલ્યું હતું