જૂનાગઢમાં આવેલો મહાબત આજે પણ કલા સ્થાપત્ય અને બાંધકામના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે જોવા મળે છે. મહાબત મકબરાનો ઇતિહાસ પણ કલાકૃતિની માફક ઝાઝરમાન છે.