Surprise Me!

સુરતમાં સરકારી જમીન પર બનેલો પેટ્રોલ પંપ તોડી પડાયો, વર્ષો બાદ 100 કરોડની જમીન દબાણમુક્ત થઈ

2025-06-29 14 Dailymotion

કોઈ પણ પ્રકારની પરવાનગી કે મંજૂરી વગર છેલ્લા 50 વર્ષથી બિનઅધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતુ.

Buy Now on CodeCanyon