Surprise Me!

ગીર સોમનાથ: ઉનામાં 20 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા સિંહના રેસ્ક્યૂનો દિલધડક VIDEO જુઓ

2025-06-29 17 Dailymotion

ઉનાના ડમાસા ગામે શિકારની શોધમાં આવેલ સિંહ મંદિરનાં કૂવામાં ખાબક્યો હતો. જે અંગેની જાણ પૂજારી દ્વારા વન વિભાગને કરતા સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon