મોહરમ મહિનો શરૂ થતાં, અમદાવાદમાં આવેલ શાહ આલમ સરકાર દરગાહ ખાતે અકીકત મંદોને લંગર-એ-હુસૈનનું આયોજન કરવામાં આવ્યું હતું.