સૌરાષ્ટ્ર-કચ્છમાં 7 દિવસ ભારે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની આગાહી
2025-06-30 8 Dailymotion
મોસમ વિભાગ દ્વારા આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ અને સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.