છોટા ઉદેપુરમાં ભાજપ નેતાએ અધિકારીઓ સામે મોરચો માંડયો, તાલુકા પંચાયત ઓફિસને તાળું મારવા પહોંચ્યા
2025-06-30 48 Dailymotion
તાલુકા પંચાયત અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા તાલુકા પંચાયતને તાળા બંધી કરવાના હોવાની જાણ પોલીસ વિભાગને થતા જ પોલીસ તાલુકા પંચાયત પર તૈનાત થઈ હતી.