Surprise Me!

જુનાગઢનો વિલિંગ્ડન ડેમ છલકાયો, યુવા હૈયાઓ ડેમના સૌંદર્યને નિહાળવા પહોંચ્યા

2025-06-30 411 Dailymotion

ચોમાસાની સીઝનના પ્રથમ રાઉન્ડમાં જુનાગઢની શાન ગણાતો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના સૌંદર્યને નિહાળવા લોકો ઉમટી પડ્યા છે.

Buy Now on CodeCanyon