શહેરના ઝડપથી વિકસતા હાલ અને ભવિષ્યના દ્રષ્ટિકોણે નવસારીને D4 કેટેગરીમાંથી ઉન્નત કરીને D2 કેટેગરીમાં મૂકવામાં આવી છે