લલિત વસોયાએ ગોપાલ ઈટાલિયાને 10 કરોડની માંગણી કરતી નોટિસ ફટકારી, ઈટાલિયાએ કહ્યું હું, 'વકીલ છું બિવડાવશો નહીં...'
2025-07-01 974 Dailymotion
પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગોપાલ ઈટાલિયા સામે માનહાનીનો દાવો કર્યો છે અને 10 કરોડની માંગણી કરતી નોટિસ ફટકારી છે. જાણો શું છે સમગ્ર મામલો ?