ચોમાસામાં તાપી જિલ્લાનું કુદરતી સૌંદર્ય ખીલ્યું, વાલ્હેરી ધોધ બન્યો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર
2025-07-01 39 Dailymotion
ચોમાસામાં મહારાષ્ટ્ર રાજ્યના તલોદા તાલુકાના સાતપુડા પર્વતો વચ્ચે આવેલા લીલાછમ જંગલમાં વહેતો વાલ્હેરી ધોધ ખાસ કરીને ચોમાસા દરમિયાન જીવંત થઈ ઊઠે છે.