પોલીસ બોર્ડ લગાવેલી અર્ટિગા કારે કેટલાક વાહનોને અડફેટે લેતા ચકચાર મચી ગઈ હતી, પોલીસે બે SRP જવાન સામે કાર્યવાહી શરૂ કરી છે.