Surprise Me!

દુકાનદાર હાથ જોડતો રહ્યો, પોલીસકર્મી તમાચા મારતો રહ્યો, સુરતમાં પોલીસની બર્બરતાનો વીડિયો વાયરલ

2025-07-02 22 Dailymotion

સુરતના લાલગેટ વિસ્તારમાં એક પોલીસકર્મીની બર્બરતાની ઘટના સામે આવી છે. જેણે એક ફાસ્ટ ફૂડની દુકાનમાં 3 કર્મચારીઓને માર માર્યો.

Buy Now on CodeCanyon