માત્ર 3 વર્ષના ટૂંકાગાળામાં આ યુવા સરપંચે કરી ગામની કાયાપલટ, સિવિલ એન્જિનિયરની ડિગ્રી છતાં પંચાયતની કરી પસંદગી
2025-07-02 941 Dailymotion
આજના યુવાનોએ આ ટેકનોલોજીના યુગમાં રાજનીતિમાં ફરજીયાત પ્રવેશ કરવો જ જોઈએ.લોકોને પડતી વિવિધ મુશ્કેલીઓ યુવાનો સારી રીતે સમજી શકે અને તેનું નિવારણ પણ લાવી શકે.