સુરતમાં ખાડીપૂરથી ટેક્સટાઇલ માર્કેટમાં તારાજી, કિલોના ભાવે સાડીઓ વેચવા વેપારીઓ થયા મજબુર
2025-07-02 32 Dailymotion
સુરતમાં ખાડીપુરથી ઘણા લોકો વરસાદની પાણી અને પૂરના પાણીથી અસરગ્રસ્ત થયા છે.સૌથી વધુ ટેક્સટાઇલ્સ માર્કેટના વેપારીઓને મોટું આર્થિક નુકશાન પહોંચ્યું છે.