દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીના પિતાએ કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને આરોપીને પકડી પાડયા