ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની 60 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી, હાલ તમામની તબિયત સુધારા પર છે.